Escolha uma Página

પરમેશ્વર ની બીક રાખો

અનેં હીની મહિમા કરો

કેંમકે હેંનેં દુવારા મનખં નો નિયા કરવા નો ટાએંમ આવેંજ્યો હે, અનેં હેંનું ભજન ગો, કેંમકે હેંનેસ હરગ, ધરતી, દરજ્યા અનેં પાણેં ના દરેક ઝરા બણાયા હે